Ganpat Univerity : Career Margdarshan- Visnagar
Registrations are closed
Career Guidance Seminar By Ganpat University's Experts
પ્રિય વિદ્યાર્થીઓ,
તમારી પસંદગી ની બ્રાન્ચ અને કૉલેજ માં એડમિશન લેવું એ તમારો અધિકાર છે. એડમિશન લેતા પહેલા ફ્રીમાં કારકિર્દી સબંધીત દરેક સવાલ ના જવાબ* માટે ગણપત યુનિવર્સિટીના પ્રતિનિધિઓને આપના શહેરમાં મળો.